Tag Archives: Shayari

હું પ્રેમ માં પડતો હતો ..

પેહલા, હું પ્રેમ માં પડતો હતો. હવે હું કહું છું, કે હું વહેમ માં પડતો હતો. ~Niraj Doshi

Rate this:

Posted in Gujarati, Shayari | Tagged , , , , | Leave a comment

હસવું નથી છતાં હસવું પડે છે ….

હસવું નથી છતાં હસવું પડે છે, કોઈ પૂછે ‘કેમ છે ?’ તો મજામાં કેહવું પડે છે, જીંદગીનો આ એવો રંગ-મંચ છે, જ્યાં બધા ને ફરજીયાત નાટક કરવું પડેછે.

Rate this:

| Tagged , | Leave a comment

એકાદ એવી યાદ તો છોડી જવી હતી..

એકાદ એવી યાદ તો છોડી જવી હતી, છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી, વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે, થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.

Rate this:

| Tagged , | Leave a comment

કોણ ભલા ને પૂછે છે?

કોણ ભલા ને પૂછે છે? કોણ બૂરાને પૂછે છે ? મતલબ થી બધાને નિસ્બત છે, અહી કોણ ખરા ને પૂછે છે? અત્તર ને નીચોવી કોણ પછી ફૂલો ની દશા ને પૂછે છે? સંજોગ જુકાવે છે, નહીતર કોણ અહી ખુદા ને … Continue reading

Rate this:

| Tagged , , , | Leave a comment

એક જીવન એવું જીવીશ ….

એક જીવન એવું જીવીશ કે રડતા લોકો ને હસાવી જઈશ, એક મૃત્યુ એવું મરીશ કે હસતા લોકોને રડાવી જઈશ, પણ કોઈ એક કામ એવું કરીશ કે વર્ષો સુધી તમારી યાદો માં વસી જઈશ. ~Unknown

Rate this:

| Tagged , , , | 1 Comment