Tag Archives: મૃત્યુ

એક જીવન એવું જીવીશ ….

એક જીવન એવું જીવીશ કે રડતા લોકો ને હસાવી જઈશ, એક મૃત્યુ એવું મરીશ કે હસતા લોકોને રડાવી જઈશ, પણ કોઈ એક કામ એવું કરીશ કે વર્ષો સુધી તમારી યાદો માં વસી જઈશ. ~Unknown Advertisements

Rate this:

| Tagged , , , | 1 Comment